ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇએ આ વખતે ફેન્સના દિલ ધડકાવ્યા છે



રશ્મિ દેસાઈ ના બોલ્ડ ફોટોશૂટ નિયોન ગ્રીન આઉટફિટમાં લૂકને ફેન્સ પસંદ કરી રહ્યાં છે



અભિનેત્રી રશ્મિ દેસાઇએ શરારા લૂકથી કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપ્યા છે



અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



અભિનેત્રી રશ્મિ દેસાઈએ હાલમાં જ નિયોન ગ્રીન આઉટફિટમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે



રશ્મિના ફોટોશૂટની તસવીરો નેટિઝન્સને દિવાના બનાવી રહી છે



રશ્મિએ કરિયરની શરૂઆત માં ટીવી સિરિયલ ‘રાવણ’માં મંદોદરીનો રોલ નિભાવ્યો હતો



છેલ્લે નાગિન-4માં લીડ રોલમાં જોવા મળી હતી. આ પહેલા રશ્મિ બિગ બોસ 13માં નજરે આવી હતી



રશ્મિ દેસાઈએ પરી હું મૈં, મિત મિલા દે, શશશ ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ, મહા સંગ્રામમાં કામ કર્યુ છે



તમામ તસવીરો રશ્મિ દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે