માલદીવમાં બૉયફ્રેન્ડ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતી દેખાઇ આવિકા ગૌર



હાલમાં જ ''ટીવીની આનંદી' ફેમ આવિકાએ શેર કર્યો હૉટ એન્ડ ફિટ અવતાર



આવિકા ગૌરે કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપ્યા છે



'બાલિકા વધુ' ફેમ અવિકાએ બૉયફ્રેન્ડ મિલિંદની સાથે પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે



અવિકા ગૌર આ સમયે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે



ડેટા નાઇટ દરમિયાન બન્ને એકબીજાની સાથે એકદમ ખુશ લાગી રહી હતી



અવિકા ગૌર લાંબા સમયથી હિન્દી ટીવી શૉથી દુર છે, પરંતુ તેના ફેન્સ જબરદસ્ત સપોર્ટ કરી રહ્યાં છે



અવિકા ગૌર મિલિંદ એકબીજાની સાથે ઓપન રિલેશનશીપમાં છે



અવિકા ગૌરનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



તમામ તસવીરો આવિકા ગૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે