ટીવી એન્ડ ફિલ્મની બૉલ્ડ અભિનેત્રી રશ્મિ ગૌતમે ન્યૂ લૂકથી ફેન્સના દિલ ઘાયલ કર્યા છે



હાલમાં જ અભિનેત્રી રશ્મિ ગૌતમે ટ્રેડિશનલ સાડી લૂક શેર કર્યો છે



કર્લી હેર, પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



મદહોશ આંખો, વાળમાં ગજરો અને સ્ટાઇલિશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે રશ્મિ ગૌતમે એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે



રશ્મિ ગૌતમ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે



હાલમાં તેને ગાર્ડનમાં એક ખાસ ફોટોશૂટ કેપ્ચર કરાવ્યુ છે



તમામ તસવીરો રશ્મિ ગૌતમના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે