અભિનેત્રી રાસિકા દુગલે કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી રાસિકા દુગલનું 40 વર્ષે ક્યૂટ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી રસિકા દુગ્ગલની જેણે 'મિર્ઝાપુર'માં બીના ત્રિપાઠીનું પાત્ર ભજવ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રાસિકા દુગલે હાલમાં જ ખાસ ફોટોશૂટથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી ઉપરાંત વેબસીરીઝમાં રાસિકાએ જબરદસ્ત રીતે એક્ટિંગનો જાદુ પાથર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મિર્ઝાપુર, દિલ્હી ક્રાઇમ, આઉટ ઓફ લવ, શેખર હોમ અને લૂંટકેસમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રાસિકાએ કેમેરા સામે ખુલ્લા વાળ અને હટકે અંદાજમાં હૉટ પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અવારનવાર રાસિકાએ ફેન્સને નવા અવતારથી ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી 40 વર્ષીય રાસિકાએ ફેન્સની વચ્ચે ખાસ સ્થાન બનાવી લીધુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો રાસિકા દુગલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ