સ્ટાર અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ ન્યૂ લૂકથી તસવીરો શેર કરી છે



રિદ્ધિ ડોગરાનો દેસી સાડી લૂકને તમે કરી શકો છો ટ્રાય, દેખાશો હૉટ એન્ડ સેસી



રિદ્ધિ ડોગરાએ ઓપન સિલ્કી હેર, હાઇ હિલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



બૉલીવુડ હસીના રિદ્ધિ ડોગરાએ ન્યૂ ફોટોશૂટથી લોકોના દિલ જીતી લીધા છે



'ધ સાબરમતી રિપૉર્ટ'ની ટીશર્ટમાં રિદ્ધી ડોગરાનું ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે



રિદ્ધિએ ઘરના આંગણમાં બેસીને કેમેરા સામે એકથી એક ખાસ પૉઝ આપ્યા છે



અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ રાકેશ બાપટ સાથે 2011માં લગ્ન કર્યા હતા



રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટ વચ્ચે 2019માં છૂટાછેડા થયા છે



રિદ્ધિ ડોગરા 40 વર્ષની થવા છતાં હૉટનેસ અને ફિટનેસમાં અવ્વલ છે



તમામ તસવીરો રિદ્ધિ ડોગરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે