ટીવી અભિનેત્રી મૌની રૉયે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે બ્લેક ચોલીમાં મૌની રૉયને શાહી અંદાજમાં મહેફિલ લૂંટી લીધી છે



અભિનેત્રી મૌની રોયએ કેમેરા સામે ફરી એકવાર હટકે અંદાજ બતાવ્યો છે



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



અભિનેત્રી મૌની રૉયે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે



આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે



મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલમાં સામે આવે છે



ટીવીની દુનિયાની સફર શરૂ કરનારી મૌની રૉયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પગ માંડ્યો છે



કેમેરા સામે મૌનીએ એકદમ કર્લી ફિગર અને હૉટ અંદાજ સાથે પૉઝ આપ્યા છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે