અભિનેત્રી રૂહાણી શર્માએ હાલમાં જ ખાસ તસવીરોથી શેર કરીને ધમાલ મચાવી છે



રુહાણી શર્માએ ટૂ પીસમાં બૉલ્ડનેસનો તડકો લગાવ્યો છે



કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને અભિનેત્રીએ કેરી કર્યો છે



અભિનેત્રી રુહાણીએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે



અભિનેત્રી રૂહાની શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



રૂહાની શર્મા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે



રુહાની શર્માએ તેની કારકિર્દી પંજાબી મ્યુઝિક વીડિયોથી શરૂ કરી હતી



ચંદીગઢ અને દિલ્હીમાં ઉછરેલી રૂહાનીએ પંજાબી મ્યુઝિક વીડિયોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી



તેલુગુ સિનેમામાં જોવા મળે છે. આ સિવાય વેબ સિરીઝની દુનિયામાં પણ પોતાની પ્રતિભા બતાવી છે



તમામ તસવીરો રૂહાણી શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે