ભાભીજી ઘર પર હૈ ફેમ સૌમ્યા ટંડનનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે



ટીવી અભિનેત્રી સૌમ્યા ટંડન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



સૌમ્યાના નવા ફોટા સામે આવ્યા છે, જે લોકોને દિવાના બનાવી રહ્યા છે



તાજેતરમાં જ બીચ પર સૌમ્યા ટંડનનો હૉટ એન્ડ બૉલ્ડ લૂક જોવા મળ્યો છે



ટીવી અભિનેત્રી સૌમ્યા ટંડને ફ્લોરલ આઉટફિટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રી કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે



સૌમ્યા ટીવીથી ભલે દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



ભાભીજી ઘર પર હૈ થી પ્રસિદ્ધિ મેળવનારી સૌમ્યાએ 'ઐસા દેશ હૈ મેરા' જેવા ટીવી શૉમાં કામ કર્યું છે



ટીવીની હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી સૌમ્યા ટંડન હાલમાં ટીવીથી દૂર છે



તમામ તસવીરો સૌમ્યા ટંડનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે