ટીવી અભિનેત્રી શિવાંગી જોશીએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે વેસ્ટર્ન લૂકમાં શિવાંગનો શાનદાર અંદાજ વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ સાડીમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવાંગી તેના પલ્લુને પવનમાં લહેરાવતી વખતે પોઝ આપી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની નાયરા એટલે કે શિવાંગી જોશી હાલમાં વાયરલ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવાંગી - દેશી ગર્લનો આ ફોટો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખુલ્લા વાળ અને તેના પર શરમાળ પોઝ આપવાથી તેની સુંદરતા વધી જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવાંગીએ ભલે સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' છોડી દીધી હોય, પરંતુ ચમક તેવી જ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવાંગી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને તેના ફોટો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો શિવાંગી જોશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ