સાઉથ ફિલ્મ એક્ટ્રેસ શોભિતા રાણાએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



આ વખતે શોભિતા રાણાનો બ્લૂ શૉર્ટ્સમાં બૉલ્ડ અવતાર સામે આવ્યો છે



બ્લૂ એન્ડ વ્હાઇટ શૉર્ટ્સમાં શોભિતાએ એકથી એક ચઢિયાતી અદાઓ બતાવી છે



31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે



શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ



શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ



2018માં શોભિતા રાણાએ બૉયફ્રેન્ડ તરુણ અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા



શોભિતા રાણા દેશ-વિદેશમાં હરવા ફરવાની ખુબ શોખીન છે



બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે



તમામ તસવીરો શોભિતા રાણાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે