ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ સાડી લૂકથી લોકોને દિલ જીતી લીધા છે આ વખતે ટીવી એક્ટ્રેસ ટીના દત્તાનો સાડીમાં હૂસ્નનો જલવો દેખાયો છે સિલ્વર સાડીમાં ટીનાએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો ટીના દત્તા ફિટ રહેવા યોગ અને પિલેટ્સ પર કામ કરે છે એક્ટિંગની સાથે અભિનેત્રી પૉલ ડાન્સિંગ અને કિકબૉક્સિંગ કરે છે ટીનાએ બાળ કલાકાર તરીકે બંગાળી ફિલ્મ પિટા માતા સંતાનમાં કામ કર્યુ હતુ ટીનાએ ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ ચોકેર બાલીમાં અભિનય કર્યો હતો. તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે