એક્ટ્રેસ શ્રદ્ધા દાસે નવા લૂકમાં ફેન્સના હોશ ઉડાવી દીધા છે, તસવીરો વાયરલ થઇ છે શ્રદ્ધા દાસે આ વખતે સેક્સી એન્ડ કર્વી ફિગર ફ્લૉન્ટ કરીને ચોંકાવી દીધા છે બેડરૂમમાં સોફા પર બેસીને શ્રદ્ધા દાસે કેમેરા સામે એકથી એક ખાસ પૉઝ આપ્યા છે ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે બોલીવૂડ અને સાઉથની એક્ટ્રેસ શ્રદ્ધા દાસ તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે ડ્રેસ હોય કે સાડી લૂક, શ્રદ્ધા દાસ દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે શ્રદ્ધા દાસનો જન્મ મુંબઈમાં થયો હતો. શ્રદ્ધા દાસે ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે શ્રદ્ધા દાસની નાઇટીમાં આ હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે શ્રદ્ધા દાસની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે