બિગ બોસ ફેમ ઇશા માલવિયાએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે તે ફોટોશૂટમાં ખૂબ સુંદર લાગી રહી છે તેણે ગ્લેમરસ બ્લાઉઝમાં ફોટોશૂટ કરાવ્યું છે તે ટીવી સીરિયલ 'ઉડારિયા' માટે જાણીતી છે. તેણીનો જન્મ 2 નવેમ્બર, 2003ના રોજ થયો હતો તે વર્ષ 2020માં બી પ્રાકના ગીત 'જિસકે લિયે'માં જોવા મળી હતી આ સાથે તેણે પંજાબી મ્યૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કર્યું હતું તેણીની પ્રથમ ટીવી સિરિયલ ‘ઉડારિયાં’ હતી આમાં તે અંકિત ગુપ્તા અને પ્રિયંક ચહર ચૌધરી સાથે જોવા મળી હતી All Photo Credit: Instagram