એક્ટ્રેસ સોનમ બાજવાએ હાલમાં જ ન્યૂ તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે



આ વખતે સોનમે સોફામાં બેસીને ખાસ પૉઝ આપ્યા છે, જે વાયરલ થયા છે



સોનમ બાજવા અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે



સોનમની લેટેસ્ટ તસવીરો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે



સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કર્યું છે



અભિનેત્રીએ એક પછી એક પોઝ આપીને એવી તસવીરો ક્લિક કરી છે



સોનમ બાજવાએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે



સોનમ બાજવા પંજાબી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તેનો પોતાનો ચેટ શો પણ છે



સોનમ બાજવા પોતાના ફોટોશૂટને લઇને અનેકવાર ચર્ચામાં આવી ચૂકી છે



તમામ તસવીરો સોનમ બાજવાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે