સ્ટાર અભિનેત્રી સોનમ બાજવાએ હાલમાં જ ખાસ લૂક સાથે તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે સોનમ બાજવાનું લેટેસ્ટ સાડી લૂક ફોટોશૂટ વાયરલ થયુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં જુઓ ડીપનેક બ્લાઉઝ અને સાડીમાં સોનમ બાજવાનું ગ્લેમરસ ફોટોશૂટ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પંજાબી ફિલ્મ ઉદ્યોગની લોકપ્રિય અભિનેત્રી સોનમ બાજવાના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સોનમ બાજવાએ નવા ફોટોશૂટમાં પોતાનું ગ્લેમરસ ફિગર બતાવ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ સ્લીવલેસ, ડીપ-નેક બ્લાઉઝ સાથે સાડી પહેરી હતી. બ્લાઉઝમાં મિરર વર્ક છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોનમે મેચિંગ ઇયરિંગ્સ પહેરી હતી, જે તેની સુંદરતામાં વધારો કર્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોનમ ફોટામાં બે અલગ અલગ ઇયરિંગ્સ પહેરેલી જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો સોનમ બાજવાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ