ભોજપુરી એક્ટ્રેસ મનીષા રાનીએ હાલમાં જ ન્યૂ લૂક કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે મનીષા રાનીનું બ્લૂ ચમકીલા ડ્રેસમાં હૉટ ફોટોશૂટ સામે આવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોનીટેલ હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ નવી તસવીરોમાં મનીષા રામીએ વિવિધ ખૂણાઓથી પોઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લૂ ડ્રેસમાં મનીષા રાનીનો ગ્લેમરસ અને શાહી દેખાવ ખરેખર મનમોહક છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં મેકઅપ અને ગુલાબી લિપસ્ટિક તેની સુંદરતામાં વધુ વધારો કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લગ્નની સિઝનમાં તેનો લુક એક પરફેક્ટ ફેશન સ્ટેટમેન્ટ બનાવી રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકોએ ટિપ્પણી વિભાગમાં મનીષાના વખાણ કર્યા છે, અને કહ્યું છે કે તેનો દેશી ગ્લેમ લુક હૃદયસ્પર્શી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી એક્ટ્રેસ મનીષા રાનીએ ફરી એકવાર પોતાની તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો મનીષા રાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ