ટીવી અભિનેત્રી ટીના દત્તાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



હાલમાં જ બ્લેક એન્ડ વ્હાઇટ ટૉપમાં ટીનાના એકથી એક હટકે પૉઝ જોવા મળ્યા છે



ઓપન શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસ લૂકને પરફેક્ટ બનાવ્યો છે



32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી



ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો



ટીનાએ બાળ કલાકાર તરીકે બંગાળી ફિલ્મ પિટા માતા સંતાનમાં કામ કર્યુ હતુ



ટીનાએ ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ ચોકેર બાલીમાં અભિનય કર્યો હતો.



ટીના દત્તા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે