સાઉથ એક્ટ્રેસ શર્મિલા માંડરેએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



તે મુખ્યત્વે કન્નડ ફિલ્મોમાં જોવા મળે છે



તેણે કન્નડ ફિલ્મ ‘સજની’થી 2007માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.



જોકે તેને ફિલ્મ કૃષ્ણાથી સફળતા મળી હતી.



તેણે 2018માં તમિલ ફિલ્મ ‘ઇવાનુક્કુ એન્ગેયો માચમ ઇરુક્કુ’થી નિર્માતા બની હતી.



શર્મિલાનો જન્મ 28 ઓક્ટોબર 1987માં થયો હતો



તેણે બિગ બોસ કન્નડમાં ભાગ લીધો હતો.



તેણે ‘કાદહલ કોનજમ થુકલા’, ‘સિલા નોડિગલિલ’ અને ‘દશહરા’જેવી ફિલ્મોમાં કામ કર્યું છે



શર્મિલાએ બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે



All Photo Credit: Instagram