ઐશ્વર્યા શર્માએ નવા ફોટોશૂટથી ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે ઐશ્વર્યા શર્મા ભટ્ટનું આ વખતે બેડરૂમમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ ફોટોશૂટ સામે આવ્યુ છે ઐશ્વર્યા શર્માએ અરીસા સામે ઉભા રહીને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઐશ્વર્યા શર્માએ લૉન્ગ હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે શાઇનિંગ સ્ટાઇલ શરારા ડ્રેસમાં ઐશ્વર્યા શર્માએ શાનદાર પૉઝ આપ્યા છે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ અભિનેત્રીએ લૉન્ગ ડ્રેસમાં સુંદરતાનો જાદુ પાથર્યો છે ઐશ્વર્યા શર્મા રિયલ જ નહીં રીલ લાઇફમાં પણ હૉટ એન્ડ બૉલ્ડ ગર્લ છે આ તસવીરોમાં ઐશ્વર્યા શર્મા બિન્દાસ પોઝ આપતી જોવા મળી રહી છે ઐશ્વર્યા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો ઐશ્વર્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે