ટીવીની હૉટ એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ ફરીથી પોતાનો હૉટ એન્ડ બૉલ્ડ લૂક બતાવ્યો છે



આકાંક્ષા પુરીએ તાજેતરમાં જ લેટેસ્ટ લૂકની તસવીરો શેર કરી છે



આકાંક્ષા પુરીએ આ વખતે ગાર્ડનમાં જબરદસ્ત પૉઝ આપીને ફેન્સને ચોંકાવ્યા છે



આ વખતે 'બિગ બૉસ' ફેમ આકાંક્ષા પુરીએ રેડ ડ્રેસમાં કૂલ લૂક શેર કર્યો છે



લૂકને પુરો કરવા આકાંક્ષા પુરીએ કર્લી લૉન્ગ હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



આકાંક્ષા પૂરીનો કાતિલ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે



આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં એક્ટ્રેસ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે



અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે