ટિકટૉક સ્ટાગ ગર્લ અંકિતા દવેનો નવો અંદાજ સામે આવ્યો છે મૉડલ એન્ડ એક્ટ્રેસ અંકિતા દવેએ હાલમાં નવી તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે અકિતા દવેએ આ વખતે સ્ટૂડિયોમાં સેક્સી ફિગર ફ્લૉન્ટ કરતા ફોટોશૂટ કરાવ્યુ છે નવી તસવીરોમાં અંકિતા દવેની હૉટ અદાઓ પર ફેન્સને ક્લિન બૉલ્ડ થઇ રહ્યાં છે લૂકને પુરો કરવા અંકિતા દવેએ ઓપન બ્રાઉન કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે અંકિતાએ પાતળી કમર બતાવતી વખતે ટેટૂ પણ ફ્લૉન્ટ કર્યા છે અંકિતા દવે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી અંકિતા દવે સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે