ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર ચર્ચામાં રહે છે



આ વખતે આકાંક્ષા પુરીએ રેસ્ટૉરન્ટમાં શૉર્ટ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



આકાંક્ષા પુરીના કર્વી એન્ડ સેક્સી ફિગર પર ફેન્સ જબરદસ્ત રીતે ઘાયલ થયા છે



આકાંક્ષાએ લૂકને પુરો કરવા બ્લેક ગૉગલ્સ, કર્લી હેર, હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસ કેરી કર્યો છે



આકાંક્ષાએ સ્ટાઇલને પુરી કરવા લેધર પર્સ અને ફેશનેબલ અદાઓ બતાવી છે



આકાંક્ષા પૂરીનો કાતિલ સિમ્પલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે



આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં એક્ટ્રેસ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે



ચાહકો પણ એક્ટ્રેસના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે