ટેલિવૂડનો ચહેરો હિના ખાન તેની લેટેસ્ટ તસીવરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે હિના ખાન અત્યારે વિદેશના પ્રવાસમાં છે, જ્યાંથી લેટેસ્ટ તસવીરો શેર કરી છે હિના ખાને આ વખતે રેડ અનારકલી સૂટ પહેરીને કૂલ લૂક વાયરલ કર્યો છે હિના ખાને લૂકને પુરો કરવા ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે ટેલિવૂડનો જાણીતો ચહેરો હિના ખાન તેની લેટેસ્ટ તસીવરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે હિનાનો આ લૂક લેડી બોસ માટે પરફેક્ટ છે. ફેન્સ હિના ખાનના આ બોસી લૂક પરથી નજર નહી હટે હિના ખાને ટીવી સીરિયલ યે રિશતા ક્યા કહેલાતાથી ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી હતી હિના ખાને કેમેરા સામે આ લૂકમાં અલગ અલગ આકર્ષક પોઝ આપ્યા છે હિના ઘણા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, તસવીરો ખુબ વાયરલ થઇ છે તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે