અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ ખાસ તસવીરોથી સાથે ફેન્સને ઘાયલ કર્યા છે



તાજેતરમાં જ ઓલ પિન્ક આઉટફિટમાં તૃપ્તિ ડિમરીએ કહેર વર્તાવ્યો છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે



અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શાનદાર તસવીરો શેર કરી છે



તૃપ્તિ ફિલ્મ કાલામાં જોવા મળી હતી. દર્શકોને પણ તેની એક્ટિંગ ઘણી પસંદ આવી છે



હાલમાં અભિનેત્રી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે



ચાહકોને પણ અભિનેત્રીનો આ કાતિલ અંદાજ પસંદ આવ્યો છે



તૃપ્તિએ આ પહેલા પણ બૉલ્ડ ફોટોશૂટથી ફેન્સના દિલ ઘાયલ કર્યા હતા



તમામ તસવીરો તૃપ્તિ ડિમરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે