અંજલી અરોરા ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે

અંજલીએ સાડી લૂકમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શરે કરી છે

અંજલિ અરોરા સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ પણ સાડી લૂકના વખાણ કરી રહ્યા છે

એક્ટ્રેસે કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે

અંજલી એક ભારતીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી છે

'કચ્ચા બદામ' ગીત પરના ડાન્સ વીડિયોથી ખૂબ પ્રખ્યાત થઈ હતી

'લોક અપ' ની સેકન્ડ રનર-અપ રહી ચૂકી છે

પંજાબી-હિન્દી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે

અંજલી તેના ડાન્સ વીડિયોને લઈ ચર્ચામાં રહે છે