ઇન્ડસ્ટ્રીની બૉલ્ડ હીરોઇન શ્રદ્ધા દાસે નવા ફોટોશૂટથી ધમાલ મચાવી છે આ વખતે શ્રદ્ધા દાસે યલો સ્લીવલેસ ડ્રેસમાં ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે ઘરમાં જ શ્રદ્ધા દાસે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે અભિનેત્રી શ્રદ્ધા દાસ અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે આ તસવીરોમાં શ્રદ્ધા દાસનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે અભિનેત્રી શ્રદ્ધાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે અભિનેત્રી શ્રદ્ધા દાસનો કાતિલ લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે શ્રદ્ધા દાસ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે