અનુપમા ફેમ નિશી સક્સેનાએ બોલ્ડ તસવીરો પોસ્ટ કર્યા છે



ટીવી સીરિયલ અનુપમામાં નિશી સક્સેનાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.



અનુપમામાં નિશી સક્સેના ડિમ્પીના રોલમાં છે



નિશી સક્સેનાના કેટલાક બોલ્ડ ફોટા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.



નિશી સક્સેના આ દિવસોમાં વેકેશન પર છે.



અભિનેત્રીએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે



જેમાં તે ફાર્મ હાઉસમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.



નિશી સક્સેનાનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.



તસવીરોમાં નિધિ શાહનું કર્વી ફિગર જોવા મળી રહ્યું છે



All Photo Credit: Instagram