ટીવી અભિનેત્રી આમનાએ એકથી એક સેક્સી પૉઝ આપીને ફેન્સને ઘાયલ કર્યા છે



આમના શરીફે રેડ શૉર્ટ ડ્રેસમાં કેમેરા સામે સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



યંગ ગર્લ માટે ડેટ પર જવા માટે પરફેક્ટ છે ‘ટીવીની કશિશ’ આમનાનો આ ડ્રેસ



સ્લીવલેસ શૉર્ટ ડ્રેસમાં આમના પાતળી કમર અને સેક્સી લેગ્સ ટૉન્ડ કરી રહી છે



લૂકને પુરો કરવા આમનાએ ક્લીવેજની સાથે સેક્સી અદાઓ ફ્લૉન્ટ કરી છે



અભિનેત્રીએ વ્હાઈટ બોડીકોન લૂકમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે



આમના શરીફ લોકપ્રિય ટીવી શો કહી તો હોગાથી ઘર-ઘરમાં જાણીતી બની હતી



આમના શરીફે ફિલ્મો, ટીવી શો ઉપરાંત મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે



અભિનેત્રી એકતા કપૂરની ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી 2'માં પણ જોવા મળી હતી



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે