ટીવી એક્ટ્રેસ નિશી સક્સેનાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે



નિશી ટીવી શો ‘અનુપમા’માં ડિમ્પીનું પાત્ર ભજવીને લોકપ્રિય થઇ છે



નિશી સક્સેનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.



સ્ક્રીન પર સંસ્કારી દેખાતી નિશી સક્સેના રિયલ લાઈફમાં કોઈ અપ્સરાથી ઓછી નથી.



આ તસવીરો જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે.



આ તસવીરોમાં નિશી સક્સેના બ્રાલેસ લુકમાં જોવા મળી રહી છે.



નિશી સક્સેનાએ લેટેસ્ટ ફોટોશૂટમાં તેનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે



નિશીની આ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.



નિશી સક્સેના બોલિવૂડથી લઈને ટીવી અભિનેત્રીઓને ટક્કર આપે છે.



All Photo Credit: Instagram