એક્ટ્રેસ અનુષ્કા સેન તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં અનુષ્કા સેને ફોટોશૂટ કરાવ્યું

નવા લૂકમાં અનુષ્કા ખૂબ જ હોટ લાગી રહી છે

અનુષ્કા સેને કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ

ઈન્સ્ટાગ્રામ પર બોડીકોન લૂકની તસવીર વાયરલ થઈ છે

ફેન્સ તેના કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ

એક્ટ્રેસ અનુષ્કા સેને ખૂબ જ નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે

પોતાના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ)