હાલના સમયમાં અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે



અનુષ્કા સેને ફરી એકવાર સિમ્પલ પણ હૉટ ફોટોશૂટ કરાવ્યું છે



આ વખતે હિલ સ્ટેશન પર પહોંચેલી અનુષ્કાએ ખાસ તસવીરો શેર કરી છે



અનુષ્કાએ બ્લૂ શર્ટ-વ્હાઇટ પેન્ટ અને ઉપર બ્રાઉન જેકેટ પહેર્યુ છે



લૂકને પુરો કરવા અનુષ્કાએ ઓપન હેર, બ્લેક ગૉગલ્સ અને હાઇ હીલ્સ કેરી કરી છે



આ તસવીરમાં અનુષ્કાએ વાળ ખુલ્લા રાખ્યા છે અને ખૂબ જ સુંદર નાની બુટ્ટી પહેરી છે



અભિનેત્રી અનુષ્કાએ ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે



અનુષ્કાએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે



અનુષ્કા સેન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે



તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે