અનેક એક્ટ્રેસ લગ્ન પહેલા પ્રેગનન્ટ થઇ ચૂકી છે



આ યાદીમાં વધુ એક લોકપ્રિય ટીવી એક્ટ્રેસનું નામ સામેલ થયું છે



આ એક્ટ્રેસનું નામ પૂજા બેનર્જી છે



પૂજા બેનર્જીને ટીવી સીરિયલ 'દેવોં કે દેવ મહાદેવ'થી લોકપ્રિયતા મળી હતી



જેમાં તેણે માતા પાર્વતીની ભૂમિકા ભજવી હતી.



આ અભિનેત્રી દક્ષિણ અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ છે.



પૂજા બેનર્જીએ ટીવી એક્ટર કુણાલ વર્મા સાથે લગ્ન કર્યા છે.



પૂજા લગ્ન પહેલા જ ગર્ભવતી બની હતી અને રજિસ્ટર્ડ લગ્નના 6 મહિના પછી જ તેણે પુત્રને જન્મ આપ્યો હતો.



વર્ષ 2021 માં પૂજા અને કુણાલે ગોવામાં ફરીથી લગ્ન કર્યા હતા. ત્યાં સુધીમાં તેમનો પુત્ર એક વર્ષનો થઈ ગયો હતો.



All Photo Credit: Instagram