આરાધના શર્મા ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

આ અભિનેત્રી ક્યારેક ક્યારેક કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે

તેણે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે જાળીદાર આઉટફિટમાં જોવા મળી રહી છે.

આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

પોતાના ગ્લેમરસ ફોટા શેર કરે છે. તેના ચાહકો તેના લુકને પસંદ કરે છે.

આરાધના શર્મા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જોવા મળી ચૂકી છે

વાસ્તવિક જીવનમાં આરાધના શર્મા અત્યંત ગ્લેમરસ અને અદભૂત છે.

આરાધના શર્માએ સ્પ્લિટ્સવિલા સહિત અનેક રિયાલિટી શોમાં ભાગ લીધો છે.

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com