બોલિવૂડ અભિનેત્રી મૌની રોય હાલમાં એક નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણીએ દરિયાકિનારે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ તેના ફોટોશૂટના ફોટા શેર કર્યા હતા.

જેમાં તે બેકલેસ બ્લાઉઝ અને સાડીમાં ગ્લેમરસ લાગી રહી છે

મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવી પોસ્ટ શેર કરી છે. તેમાં સાડીમાં જોવા મળી રહી છે

મૌની રોયે ફોટોશૂટમાં દરિયાનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે

મૌની રોય સૂરજ નામ્બિયારથી અલગ થઈ ગઈ છે.

મૌની રોયે ફિલ્મ 'ગોલ્ડ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

મૌની રોયે પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી.

All Photo Credit: Instagram