ટીવી અભિનેત્રી આરાધના શર્માએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે આ વખતે આરાધનાએ કેમેરા સામે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે લૉન્ગ હેર, પોનીટેલ, કર્વી ફિગર અને ટૉન્ડ બૉડી ફિગરથી ફેન્સને ચોંકાવ્યા છે કેમેરા સામે આરાધનાએ જબરદસ્તી રીતે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે ટીવી અભિનેત્રી આરાધના શર્મા તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે આરાધના શર્મા તેના ચાહકોને નિરાશ કર્યા વિના તેના ફોટા શેર કરતી રહે છે આરાધના શર્માની હૉટેસ્ટ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે આરાધના ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકી છે તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે