'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની અભિનેત્રી આરાધના શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે
ABP Asmita

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની અભિનેત્રી આરાધના શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે

આરાધના શર્માએ પોતાના ન્યૂ પૉઝ ફોટોઝ પૉસ્ટ કરીને ધમાલ મચાવી દીધી છે
ABP Asmita

આરાધના શર્માએ પોતાના ન્યૂ પૉઝ ફોટોઝ પૉસ્ટ કરીને ધમાલ મચાવી દીધી છે

આ વખતે આરાધનાએ પિન્ક ફ્રૉકમાં નખરાંળી અદાઓ શેર કરી છે
ABP Asmita

આ વખતે આરાધનાએ પિન્ક ફ્રૉકમાં નખરાંળી અદાઓ શેર કરી છે

તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે
ABP Asmita

તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે

ABP Asmita

આરાધના તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે

ABP Asmita

અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

ABP Asmita

આરાધના શર્મા દરરોજ તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

ABP Asmita

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હીરો ગાયબ મૉડ ઓન, અલાદ્દીન - નામ તો સુના હોગા જેવા શૉ પણ કરી ચૂકી છે

ABP Asmita

આરાધના શર્માની ફોટોશૂટની લેટેસ્ટ તસવીરો અવારનવાર વાયરલ થતી રહે છે

ABP Asmita

તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે