આયેશા સિંહ આજે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ શોમાં ડોક્ટર સઈના રોલથી તેને લોકપ્રિયતા મળી હતી આયેશા સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે આ ટીવી શો પહેલા લગભગ 100 ઓડિશન આપ્યા હતા. ‘મેં જાહેરાતો, ફિલ્મો અને ટીવી શો જેવા ઘણા પ્લેટફોર્મ માટે ઓડિશન આપ્યા હતા’. આયેશાએ કહ્યું – ‘ગુમ હૈ કિસે કે પ્યાર મેં’ પહેલા મેં ઘણો સંઘર્ષ કર્યો હતો. આ સીરિયલના કારણે તે ઘરે ઘરે જાણીતી બની હતી આયેશાની આ તસવીરોને લઈને ચાહકો ક્રેઝી થઈ રહ્યા છે અભિનેત્રીની આ સ્ટાઈલ ચાહકોને પસંદ આવી રહી છે All Photo Credit: Instagram