ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અમાયાર દસ્તૂરે લેટેસ્ટ તસવીરોથી ધમાલ મચાવી છે



અમાયાર દસ્તૂરે હાલમાં જ સેક્સી ફોટોશૂટ કરાવ્યુ છે



આ વખતે અમાયારાએ વેસ્ટર્ન ગાઉનમાં એકદમ કિલર લૂક બતાવ્યો છે



લૂકને પુરો કરવા ઓપન વેટ હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



અમાયરાએ કેમેરા સામે સેક્સી અને પાતળી કમર ફ્લૉન્ટ કરી છે



અમાયરાએ માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ ધાક જમાવી છે



અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી



7 મે 1993ના રોજ અમાયરા દસ્તૂર મુંબઇમાં જન્મી હતી



મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગ શરૂ કર્યુ હતુ



તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે