ટીવીની સ્ટાર અભિનેત્રી મદાલસા શર્માએ હોળીની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



આ વખતે મિથૂનની પુત્રવધુ મદાલસા શર્માએ ગાર્ડનમાં હોળી રમી છે



મદાલસાએ જુદાજુદા કલરથી પોતાના ચહેરાને રંગ્યો છે અને પૉઝ આપ્યા છે



આ દરમિયાન મદાલસાએ વ્હાઇટ સાડી અને ઓપન હેર રાખ્યા છે



મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે



મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે



મદાલસા હાલ સ્ટાર પ્લસના શો અનુપમામાં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી હતી



આ સીરિયલમાં કાવ્યાના રોલમાં મદાલસાને દર્શકો પસંદ કરી રહ્યા છે



મદાલસા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે



મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



તમામ તસવીરો મદાલસા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે