ટીવી એક્ટ્રેસ સાક્ષી તંવર એક સમયે IAS બનવા માંગતી હતી. પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું. એક ઓડિશને તેની લાઇફ બદલી દીધી હતી સાક્ષી તંવરે દિલ્હીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. 1990માં પ્રિ-યુનિવર્સિટી કોર્સ પૂર્ણ કર્યા પછી તેણે ફાઇવ સ્ટાર હોટલમાં પણ કામ કર્યું હતું. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેનો પહેલો પગાર 900 રૂપિયા હતો ત્યારબાદ તેને એકતા કપૂરની સીરિયલ 'કહાની ઘર ઘર' મળી આ પછી સાક્ષી 'બડે અચ્છે લગતે હૈં'માં જોવા મળી હતી આ શોમાં તેના રામ કપૂર સાથે 17 મિનિટના લાંબા કિસિંગ સીનને લઈને ઘણો વિવાદ થયો હતો સાક્ષીને બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ 'દંગલ' મળી હતી. All Photo Credit: Instagram