ટીવી સ્ટાર એક્ટ્રેસ મૌની રૉયે નવી લૂકમાં ફેન્સના હોશ ઉડાવ્યા છે મૌની રૉયે બેકલેસ ડ્રેસમાં કેમેરા સામે સેક્સી તસવીરો આપી છે આ વખતે બંગાળી ગર્લ મૌની રૉયનું બ્લેક આઉટફિટમાં હૉટ પૉઝ મૌની રૉયે પાતળી કમર અને સેક્સી ટૉન્ડ લેગ્સ સાથે પૉઝ આપ્યા છે ટીવી અને બૉલીવુડ સ્ટાર મૌની રૉય પોતાની દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે ફેન્સ મૌનીના સ્ટાઇલિશ અવતારને જોવા માટે હંમેશા ઉતાવળા રહે છે એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે મૌની રૉયનો જન્મ 28 સપ્ટેમ્બર, 1985 એ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં થયો હતો એક્ટ્રેસ મૌની રૉય ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે