ટીવી અભિનેત્રી નિક્કી તંબોલીએ નવા લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે ટીવી અભિનેત્રી નિક્કી તંબોલીનું આ વખતે બ્લેકડ્રેસ ફોટોશૂટ વાયરલ થયું છે નિક્કીએ નવા લૂકથી ક્લીવેજ અને કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યું છે 'બિગ બોસ 14' ફેમ નિક્કી ઘણીવાર સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે આ આઉટફિટમાં તેના સિઝલિંગ અવતારને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે નિક્કી તંબોલીએ 21 વર્ષની ઉંમરે તેણે અનેક જાહેરાતોમાં કામ કર્યું નિક્કીએ વર્ષ 2019 દરમિયાન ફિલ્મ 'ચિકતી ગદિલો ચિત્તાકોટુડુ' દ્વારા ડેબ્યૂ કર્યું હતું નિક્કી તિપ્પારા મીસમ' અને 'કંચના 3' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે નિક્કી તંબોલી પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે તમામ તસવીરો નિક્કી તંબોલીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે