ટીવી અભિનેત્રી જન્નત ઝૂબેરના સાડી લૂકની તસવીરોએ ધમાલ મચાવી છે



લંડન સ્ટાઇલઃ જન્નત ઝૂબેરના ગ્રીન સાડી પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા પ્રભાવક જન્નત ઝૂબૈર આ દિવસોમાં લંડનમાં છે



અભિનેત્રીએ ત્યાંથી પોતાની સુંદર તસવીરો શેર કરી છે, જેના પછી ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે



આ અભિનેત્રી ટોમ ક્રૂઝની ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ 8' ના કાર્યક્રમમાં પહોંચી હતી



ફિલ્મના પ્રીમિયરના તેના સાડી લુકના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે



જન્નત ઝૂબેરે તેના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર ફોટા ખૂબ જ સુંદર શૈલીમાં શેર કર્યા છે



જન્નત ઝૂબેરે પોસ્ટ કરેલી તસવીરોમાં અભિનેત્રી સુંદર લીલા રંગની સાડીમાં જોવા મળી રહી છે



તમમ તસવીરો જન્નત ઝૂબેરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે