ટીવી એક્ટ્રેસ મનીષા રાનીએ ફરી એકવાર પોતાની તસવીરો શેર કરી છે

તસવીરોમાં તેનો ખૂબ જ સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે.

દરરોજ અભિનેત્રી ચાહકો સાથે પોતાના ફોટો શેર કરે છે.

મનીષા રાનીએ બ્લૂ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે

આ તસવીરોમાં મનીષા રાની ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

આ તસવીરમાં મનીષા રાની કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે

મનીષા રાની 'બિગ બોસ OTT 2' થી ચર્ચામાં આવી હતી.

આ દિવસોમાં તે 'હાલ એ દિલ' સીરિયલમાં જોવા મળી રહી છે.

All Photo Credit: Instagram