ભોજપુરી સિનેમાની 'ક્વીન' અક્ષરા સિંહ તેની ગ્લેમરસ સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે



સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે



અક્ષરાએ તાજેતરમાં જ નવી તસવીરો પોસ્ટ કરી છે



હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે



તસવીરોમાં તે શાવર લેતી જોવા મળી રહી છે



આ તસવીરોમાં અક્ષરાનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ દીવાના થઈ ગયા છે.



અક્ષરા સિંહે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી છે.



આ પછી તે બિગ બોસ ઓટીટીમાં જોવા મળી હતી.



આ શોને કારણે તે વધુ લોકપ્રિય બની હતી.



All Photo Credit: Instagram