મદાલસા શર્માએ નવા લૂકમાં પોતાની કર્વી ફિગર ફ્લૉન્ટ કરીને ફેન્સના દિલ જીત્યા છે આ વખતે ટીવી સ્ટાર મદાલસા શર્માએ બૉલ્ડ વિથ કૂલ લૂક વાયરલ કર્યો છે ઓલ બ્લૂ ગાઉન ડ્રેસમાં મદાલસાએ ગાર્ડનમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે મદાલસાએ લૂકને કેરી કર્યો છે આજકાલ મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે મદાલસા શર્માએ આ ફોટોશુટમાં તેના લુકને લાલ લિપ્સટિક અને કર્લી વાળ સાથે પુરો કર્યો છે મદાલસા સ્ટાર પ્લસના શો અનુપમામાં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે મદાલસા શર્મા રીયલ લાઇફમાં સુંદરની સાથે ખૂબ જ બોલ્ડ અને બિંદાસ છે તમામ તસવીરો મદાલસા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે