ટીવી એક્ટ્રેસ ડોનલ બિષ્ટ ટીવીની સુંદર એક્ટ્રેસમાંથી એક છે.



ડોનલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



એક્ટ્રેસ ડોનલ બિષ્ટે કેમેરાની સામે કિલર પોઝ આપ્યા છે.



ડોનલ બિષ્ટ બિગ બોસ ઓટીટી પર જોવા મળી હતી.



ડોનલ બિષ્ટના ફેન્સ વખાણ કરી રહ્યા છે.



એક્ટ્રેસને સીરિયલ 'એક દીવાના થા'થી ઓળખાણ મળી હતી.



ડોનલ બિષ્ટે ટીવીની સાથે ઓટીટી પર પણ કામ કર્યું છે.



એક્ટ્રેસ ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



એક્ટ્રેસ વેસ્ટર્નથી લઇને ટ્રેડિશનલમાં સુંદર લાગે છે



All Photo Credit: Instagram