મિશા અય્યર એક્ટ્રેસ છે જે સ્પ્લિટ્સવિલા જેવા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જોવા મળી હતી. મિશા બિગ બોસ 15નો ભાગ હતી. હાલમાં એક્ટ્રેસ તેની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં છે. મિશાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મિશા બ્લેક લૂકમાં જોવા મળી રહી છે ચાહકો પણ મિશાના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે. મિશા અય્યર સ્નાતક છે, તેણીએ તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં મેળવ્યું છે અહેવાલો અનુસાર, તેના પિતા એક બિઝનેસમેન છે. મિશા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram