ગુજરાતી એક્ટ્રેસ હેલી શાહે ઇન્ટરનેટ પર નવા લૂકથી ધમાલ મચાવી છે હેલી શાહે આ વખતે સિમ્પલ વિથ નાઇટી લૂકમાં ધમાલ મચાવી છે 'સ્વરાગિની' ફેમ હેલી શાહે કેમેરા સામે સિમ્પલ લૂક કેરી કર્યો છે, જેના પર ફેન્સ ફિદા છે હેલીએ હેરી બન, હાઇ હીલ્સ અને નૉ મેકઅપ પૉઝ આપીને નવો અંદાજ ફ્લૉન્ટ કર્યો છે એક્ટ્રેસ હેલી શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ટીવી ગર્લ હેલી શાહની સ્ટાઈલની ક્યૂટનેસ જોઈને લોકો દીવાના બન્યા છે બૉલિવુડ સ્ટાર હેલી શાહે ગુજરાતી ફિલ્મમાં પણ ડેબ્યુ કર્યુ હતુ હેલી શાહની આ તસવીરો ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે હેલી શાહની આ તસવીરો પર અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે તમામ તસવીરો હેલી શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે