બોલિવૂડ એક્ટ્રેસ જેનિફર વિંગેટે નવું ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે



ફોટોશૂટમાં જેનિફર બૉડીકૉન ડ્રેસમાં જોવા મળી રહી છે



જેનિફરને અંગત જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે



જેનિફર વિંગેટે 'દિલ મિલ ગયે', 'બેહદ', 'કહીં તો હોગા' અને 'બેપન્નાહ' જેવી લોકપ્રિય ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે



આજે જેનિફર સૌથી વધુ કમાણી કરનાર ટીવી અભિનેત્રીઓમાંની એક છે. તેણે ઘણા હિટ શોમાં કામ કર્યું છે.



તે ટીવી શોના સેટ પર જ કરણ સિંહ ગ્રોવરને મળી હતી પરંતુ એક વર્ષમાં બંન્ને અલગ થઇ ગયા હતા



એક રિપોર્ટ અનુસાર જેનિફરે કરણ સિંહ ગ્રોવરને તેની ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથે પકડ્યો હતો.



આ પછી જેનિફર અને કરણના 10 મહિનામાં છૂટાછેડા થઈ ગયા.



All Photo Credit: Instagram